GENERAL KNOWLEDGE
GK all new question with answers FREE PDF...
to Download CLICK HERE.
to VIEW only CLICK HERE.
DOWNLOAD QUESTION PAPER BANK
OF
GENERAL KNOWLEDGE
question paper bank 1 download here
question paper bank 2 download here
question paper bank 3 download here
question paper bank 4 download here
question paper bank 5 download here
question paper bank 6 download here
question paper bank 7 download here
question paper bank 8 download here
question paper bank 9 download here
question paper bank 10 download here
ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ? Ans: કરણઘેલો 363 કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો? Ans: ઔરંગઝેબ 364 ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન 365 નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે? Ans: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને 366 ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઊજવાય છે? Ans: વડનગર 367 નળ સરોવર પક્ષી અભ્યારણ તરીકે કયા વર્ષમાં જાહેર થયું ? Ans: ઇ.સ. ૧૯૬૯ 368 ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા કઇ છે? Ans: મરાઠી 369 એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર 370 ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર કિનારાની જમીન તરીકે ઓળખાય છે ? Ans: કચ્છ 371 કયા ૠષિએ ભરૂચ શહેર વસાવ્યું હતું તેમ માનવામાં આવે છે? Ans: મહર્ષિ ભૃગુ 372 ‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ!’ આ પદરચના કોની છે? Ans: ગંગા સતી 373 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા 374 વડોદરા રાજયમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું? Ans: ગાયકવાડ 375 કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? Ans: ઝાલોરનો રાજદરબાર 376 મહાગુજરાત ચળવળ માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કયારે થઇ? Ans: સપ્ટેમ્બર, ઈ. સ.૧૯૫૬ 377 ગુજરાતમાં સૌથી વધુ લાંબી આગ્નેય ખડકદિવાલ (ડાઈક) કયા સ્થળ નજીક આવેલી છે ? Ans: સરધાર 378 ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ? Ans: વલસાડ 379 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન 380 વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ 381 ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ 382 ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે? Ans: ઢોલો રાણો 383 રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? Ans: વિભોજી જાડેજા 384 ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે? Ans: ગાંધીનગર 385 સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી 386 હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું? Ans: વિનોદ કિનારીવાલા 387 આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય ઢેબર 388 આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી? Ans: કર્ણદેવ 389 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી 390 જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? Ans: મહા ગંગા અભયારણ્ય 391 ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: કંડલા 392 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા 393 પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? Ans: મોરારજી દેસાઇ 394 ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? Ans: જામનગર 395 ભીલોના ઊત્કર્ષ માટે ૧૯૨૨માં ‘ભીલ સેવા મંડળ’ની સ્થાપના કોણે કરી હતી? Ans: ઠક્કરબાપા 396 કવિ ભીમ કોના શિષ્ય હતા ? Ans: કવિ ભાલણ 397 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં 398 આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે? Ans: આશા ભીલ 399 હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈન કયા ભરતકામમાં કરવામાં આવે છે? Ans: મહાજન ભરત 400 કયું દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે? Ans: જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન રમપરિણામ 401 ગુજરાતમાં કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી ? Ans: સયાજીરાવ ગાયકવાડ 402 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય 403 ‘કાગવાણી’ના રચયિતા કોણ હતા? Ans: દુલા ભાયા કાગ 404 નરસિંહરાવ દિવેટિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ કયો છે ? Ans: કુસુમમાળા 405 શ્રીરંગ અવધૂત મહારાજે કયા ભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે? Ans: દત્ત ભગવાન 406 કઇ ગુજરાતી સ્ત્રીએ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો? Ans: મણીબહેન પટેલ 407 ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો. Ans: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી 408 પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા? Ans: કવિ ભાલણ 409 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ? Ans: રાજકોટ 410 પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ? Ans: સુરત - ઈ.સ. ૧૮૩૬ 411 ‘જમો થાળ જીવન જાઉં વારી...’ ભાવવાહી રચના કોણે કરી છે ? Ans: ભૂમાનંદ સ્વામી 412 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ 413 કચ્છનું કયું સ્થળ બ્લોક પ્રિન્ટિગ માટે જાણીતું છે? Ans: ધામણકા 414 ગુજરાતના મધ્યકાલીન કવિ ભાલણનું સૌથી વિશેષ પ્રદાન કયા કાવ્ય સ્વરૂપમાં રહ્યું છે? Ans: આખ્યાન 415 કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬મા સૈકા 416 સૌરાષ્ટ્રનું લોકકથાસાહિત્ય સૌથી વિશેષ કોના સર્જનમાં ઝળકે છે? Ans: ઝવેરચંદ મેઘાણી 417 સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી 418 આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે? Ans: સાપુતારા 419 ‘આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે? Ans: રમેશ પારેખ 420 સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા? Ans: ડૉ.કે.કે. શાહ 421 ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? Ans: રાજકોટ અને વડોદરા 422 શ્રી અરવિંદ યુવાકાળમાં ગુજરાતનાં કયા શહેરમાં રહ્યા હતાં? Ans: વડોદરા 423 ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે? Ans: ભાદર 424 સિદ્ધપુર કઈ નદી પર વસેલું છે ? Ans: સરસ્વતી 425 નરસિંહ મહેતાનો જન્મ કયાં થયો હતો? Ans: તળાજા 426 વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે ? Ans: જૂનાગઢ 427 પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? Ans: તીર્થગ્રામ યોજના 428 ‘ગુજરાત ઈકોલોજી કમિશન’ કયા શહેરમાં આવેલું છે? Ans: વડોદરા 429 સહજાનંદ સ્વામીને કોણે દીક્ષા આપી હતી ? Ans: રામાનંદ સ્વામી 430 કચ્છનું કયું શહેર સુડી અને છરી-ચપ્પા ઉદ્યોગ માટે જાણીતું છે ? Ans: અંજાર 431 ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? Ans: હંસા મહેતા 432 દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ? Ans: કાળી અને કાંપવાળી 433 ર. વ. દેસાઇની ‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઇ છે? Ans: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ 434 ગુજરાત કેટલો લાંબો દરિયાકિનારો ધરાવે છે? Ans: ૧૬૬૦ કિમી 435 ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી 436 કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? Ans: કચ્છના રણમાં 437 ભારતમાં પ્રોજેકટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલા કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું? Ans: સિંહ 438 વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે ? Ans: મચ્છુ 439 ભીલોના ઊત્કર્ષ માટે ૧૯૨૨માં ‘ભીલ સેવા મંડળ’ની સ્થાપના કોણે કરી હતી? Ans: ઠક્કરબાપા 440 શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી મગનભાઇ દેસાઇ પુરસ્કાર 441 ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ 442 ભવાઈ મંડળીના મુખ્ય વ્યકિત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: નાયક 443 અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? Ans: અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન 444 ગુજરાત રાજયના ઉદઘાટક કોણ હતા? Ans: રવિશંકર મહારાજ 445 ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? Ans: પાલીતાણા 446 ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે? Ans: લક્ષ્મી 447 ૭મી સદીમાં ગુજરાતની સુપ્રસિદ્ધ વલભી વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો? Ans: આરબો 448 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? Ans: દરિયાછોરું 449 ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ? Ans: પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ 450 સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920 451 શેર ખાન બાબીએ જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી? Ans: ઇ.સ. ૧૭૪૭ 452 પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ‘શ્રી મુંમબઇના સમાચાર’ કોણે પ્રકાશિત કર્યુ? Ans: ફર્દુનજી મર્ઝબાન 453 વિનોદીની નીલકંઠની કઇ વાર્તા પરથી ૧૩ એવોર્ડ જીતનારી ફિલ્મ બની હતી? Ans: કાશીનો દીકરો 454 ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? Ans: ભાવનગર 455 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત 456 ગુજરાતમાં સૌથી વધુ ટેકસટાઈલ ઉદ્યોગો કયાં આવેલા છે? Ans: સુરત 457 ગુજરાતના કયા ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં પંકજ રોય સાથે પહેલી વિકેટની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી? Ans: વિનુ માંકડ 458 શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું? Ans: ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ 459 અટિરાનું આખું નામ શું છે ? Ans: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન 460 પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ? Ans: વડોદરા 461 ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ? Ans: સાપુતારા 462 કવિ ન્હાનાલાલનું તખલ્લુસ શું છે? Ans: પ્રેમભકિત 463 કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. Ans: લલિત નિબંધ 464 ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા 465 સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યુ? Ans: સિદ્ધરાજ જયસિંહ 466 ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોક બોલીમાં કયા નામે પ્રચલિત છે ? Ans: કેસુડો 467 બારડોલીમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે ? Ans: ખાંડ 468 હિંદી ફિલ્મ ક્ષેત્રે કાઠું કાઢનાર ગુજરાતની પ્રસિદ્ધ સંગીતકાર બેલડીનું નામ આપો. Ans: કલ્યાણજી - આણંદજી 469 તેજાબી પત્રકાર તરીકે કયા સાહિત્યકાર ઓળખાતા હતા? Ans: ચન્દ્રકાન્ત બક્ષી 470 કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? Ans: જયશંકર સુંદરી 471 નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર 472 ‘ગુણવંતી ગુજરાત’ અને ‘ભારતભૂમિનું જયગાન’ દેશપ્રેમનાં કાવ્યો કોણે લખ્યાં છે? Ans: અરદેશર ખબરદાર 473 જૈનોના બાવન વીર પૈકીના ૩૦મા વીર શ્રી ઘંટાકર્ણ મહાવીરનું સ્થાનક કયાં આવેલું છે ? Ans: મહુડી 474 "જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? Ans: મહા કવિ પ્રેમાનંદ 475 કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: મોતીડો 476 ‘નળાખ્યાન’ની રચનામાં મુખ્ય રસ કયો છે? Ans: શૃંગારરસ 477 અમદાવાદ ટેક્ષટાઈલ લેબર એસોશિયેશનની સ્થાપના કોણે કરી હતી ? Ans: મહાત્મા ગાંઘી 478 જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઇ નદીમાં જોવા મળે છે? Ans: નર્મદા 479 ધોળીધજા બંધ કઇ નદી પર આવેલો છે ? Ans: ભોગાવો 480 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans: ધ્યાની દવે 481 ગુજરાતના કયા ક્રાંતિકારી ‘ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલય’ ના ઊચ્ચ ન્યાયાધીશ હતાં? Ans: અબ્બાસ તૈયબજી 482 વાઘોડિયા શેના ઉત્પાદન માટે જાણીતું છે? Ans: સાયકલ 483 નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ? Ans: કવિ કલાપી 484 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ 485 પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઇ નદીના કિનારે આવેલું છે ? Ans: હિરણ 486 ઠાગા નૃત્ય કોનું છે? Ans: ઉત્તર ગુજરાતના ઠાકોરો 487 ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ? Ans: વલસાડ 488 ગુજરાતમાં સૌથી વધુ લાંબી આગ્નેય ખડકદિવાલ (ડાઈક) કયા સ્થળ નજીક આવેલી છે ? Ans: સરધાર 489 હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી? Ans: વિનોદ કિનારીવાલા 490 ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ ખેલાડી કોણ છે ? Ans: પથિક મહેતા 491 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર 492 જયદેવની કઈ કૃતિથી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા ? Ans: ગીત ગોવિંદ 493 ગીરાધોધ કઈ નદી પર આવેલો છે ? Ans: અંબિકા 494 સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે? Ans: નડિયાદ 495 સલ્તનતકાળના ઈતિહાસની પ્રમાણભૂત આપતા કાન્હડદે પ્રબંધમાં કોની પ્રેમકહાણી આલેખાઈ છે ? Ans: પીરોજા-વીરમદે 496 ‘ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો. Ans: જયશેખર સૂરિ 497 સોલંકી યુગનું શૈવતીર્થ સિધ્ધપુર કઇ નદીના કિનારે વસેલું છે ? Ans: સરસ્વતી 498 ‘ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો. Ans: બંસીલાલ વર્મા 499 ભગવાન શિવના કેટલાં અને કયા જયોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે ? Ans: બે - સોમનાથ અને દારુકાવન 500 પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઇ હતી? Ans: આનંદપુર (હાલનું વડનગર) પરિણામ પરિણામ ‘નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ? Ans: કવિ શામળ ધ્રાંગધ્રાનો રેતી ખડક કઇ રીતે ઉપયોગમાં લેવાય છે? Ans: ઈમારતી પથ્થર તરીકે અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? Ans: દેસાઈની પોળ કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? Ans: કચ્છના રણમાં ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે? Ans: રા. વિ. પાઠક ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે? Ans: છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ‘કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું? Ans: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતો કાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા ગુજરાતમાં કેટલી જાતના મૃગ અને હરણ જોવા મળે છે? Ans: ચાર જાતના મૃગ અને ત્રણ જાતના હરણ ચંદ્રગુપ્ત મૌર્યે જૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યુ હતું? Ans: સુદર્શન તળાવ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? Ans: ઝવેરચંદ મેઘાણી હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: પાટણ ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે? Ans: રાવજી પટેલ ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે? Ans: ૧૭ જિલ્લાના વનવિસ્તાર ‘ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો. Ans: જયશેખર સૂરિ ‘અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે? Ans: કવિ નર્મદાશંકર લાલશંકર દવે ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણ વિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? Ans: કોઠારી કમિશન (૧૯૬૪ - ૬૬) નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે ? Ans: પૂર્ણા ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ દ્વિવેદી લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઇ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફુટપટ્ટી બનાવી હતી? Ans: હાથીદાંત ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકિ રામાયણની સમીક્ષિત-પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વપ્રસિદ્ધ થઇ છે? Ans: પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા ભારતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય કયું છે? Ans: કમલા નહેરૂ ઝુઓલોજીકલ પાર્ક, કાંકરીયા, અમદાવાદ ‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે? Ans: નરસિંહરાવ દિવેટિયા ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? Ans: લીલાવતી જીવનકલા ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું? Ans: સુરત ભાગવતના દશમસ્કંધને કયા કવિએ ગુજરાતીમાં પદબદ્ધ કર્યો છે ? Ans: કવિ ભાલણ ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ? Ans: કચ્છના દરિયાકિનારે કયા સમયગાળાને જૂની ગુજરાતીનો યુગ કહેવાય છે ? Ans: ઈ.સ. ૧૧૦૦ થી ૧૪૦૦ તાપી જિલ્લાનું વડુમથક કયું છે ? Ans: વ્યારા પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે? Ans: ખાડિયા કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? Ans: વડોદરા ‘જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ? Ans: અસાઈત ઠાકર ‘પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કવિ માંડણ બંધારો ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? Ans: વિદ્યાસંગ્રહ વલસાડ જિલ્લાના કયા સ્થળે લેડી વિલસન મ્યુઝિયમ આવેલું છે? Ans: ધરમપુર કવિ ભીમ કોના શિષ્ય હતા ? Ans: કવિ ભાલણ ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? Ans: સીદી ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે? Ans: જયોતિન્દ્ર હ. દવે અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણે રચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો. Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા - કુસુમમાળા અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સર્જક કોણ છે? Ans: સરસ્વતીચન્દ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું ? Ans: લવકુશ પાને સીતાત્યાગ ‘તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે? Ans: પ્રેમાનંદ જામનગરનો અજાયબ કિલ્લો કોણે અને કયારે બાંધ્યો? Ans: ઇ.સ. ૧૭૮૪ થી ૧૭૮૯ - દિવાન મેરામણ ખવાસ ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે ? Ans: વાત્રક ગુજરાતી સાહિત્યનાં પ્રસિદ્ધ નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ કયાં થયો હતો ? Ans: નડિયાદ સંત ઘોરા ભગતના પદો કયા નામથી જાણીતા હતા? Ans: કાફી ગુજરાતના કયા ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં પંકજ રોય સાથે પહેલી વિકેટની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી? Ans: વિનુ માંકડ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂ કર્યું હતું ? Ans: ઈન્ડિયન ઓપિનિયન મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી? Ans: પાવાગઢ અને ચાંપાનેર હિંદ છોડો ચળવળના પ્રથમ ગુજરાતી શહીદ કોણ હતા? Ans: ઉમાકાન્ત કડિયા ગુજરાતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? Ans: કર્કવૃત્ત પ્રથમ ગુજરાતી મુદ્રક કોણ હતાં ? Ans: ભીમજી પારેખ ચાંપાનેર કોણે વસાવ્યું? Ans: વનરાજ ચાવડા સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો? Ans: પંડિત જવાહરલાલ નહેરૂ નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવે છે ? Ans: રા’ માંડલિક સાબર ડેરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? Ans: હિંમતનગર શકિત ઉપાસનાના ગરબાના રચયિતા કોણ છે? Ans: ભટ્ટ વલ્લભ મેવાડા આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે? Ans: આશા ભીલ અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? Ans: જ્ઞાનમાર્ગી કાવ્યધારા વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી ‘કર્ણાવતી અતીતની ઝાંખી’ કયાં આવેલી છે? Ans: સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ વનડે ક્રિકેટમાં ભારતે તેનો ૪૧૪ રનનો સર્વાધિક જુમલો કયા શહેરના સ્ટેડિયમ પર નોંધાવ્યો હતો? Ans: રાજકોટ ‘મૂનસર’ તળાવ કોણે બંધાવેલું? Ans: મીનળદેવી ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ? Ans: બેડી કવિ અને સંગીતકાર એમ બંને ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રસિદ્ધિ મેળવનાર કલાકારનું નામ જણાવો. Ans: અવિનાશ વ્યાસ ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? Ans: રણજિતરામ વાવાભાઇ સમગ્ર ગુજરાતમાં જોવા મળતા કયા કુળના પક્ષીનું અંગ્રેજી શાસ્ત્રીય નામ અમદાવાદ પરથી પડ્યું છે? Ans: મુનીયા કુળના પક્ષી ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ? Ans: એકલવ્ય એવોર્ડ ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? Ans: કંડલા સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારે પ્રકાશિત થયું? Ans: સંવત ૧૮૭૧ કવિ નર્મદને ‘આજીવન યોદ્ધો’ કહેનાર કોણ છે? Ans: વિશ્વનાથ ભટ્ટ વલસાડ જિલ્લામાં કઇ પર્વતમાળા પથરાયેલી છે? Ans: પારનેરા શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું? Ans: ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ સોનિક મુલતાની કઇ રમત જાણીતો ખેલાડી છે? Ans: સ્નુકર કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું? Ans: મંડળી મળવાથી થતા લાભ - મુંબઇ અનુસુચિત જનજાતિના યુવાનોમાં તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઇ છે ? Ans: એકલવ્ય આર્ચરી એકેડેમી ગુજરાતમાં સૌપ્રથમ તેલક્ષેત્ર કયાં મળી આવ્યું? Ans: લૂણેજ લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં? Ans: લતા પટેલ ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? Ans: ધૂમકેતુ ‘ઉશનસ્’ કયા જાણીતા કવિનું ઉપનામ છે? Ans: નટવરલાલ કુબેરદાસ પંડ્યા સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કયા ગુજરાતીની સૌપ્રથમ નિમણૂક થઇ હતી? Ans: ગણેશ માવળંકર વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે જાણીતું સુરપાણેશ્વર અભયારણ કયાં આવેલું છે ? Ans: ડેડીયાપાડા વેધશાળાની સ્થાપના કયાં અને કયારે થઇ? Ans: અમદાવાદ-ઇ.સ.૧૯૪૭ કવન્તનો મેળો કયાં ભરાય છે? Ans: છોટા ઊદેપુર ગુજરાતમાં કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે ? Ans: કેવડિયા કોલોની ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો. Ans: નવલખા મહેલ કઇ સદીમાં ઉત્તર આફ્રિકાના સાહસિક મુસાફર ઇબ્ન બતૂતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: ૧૪મી સદી કલાપી કયા રાજયના રાજવી હતા? Ans: લાઠી નવલરામનું કયું નાટક ફ્રેન્ચ નાટ્યકાર મોલિયેરના ‘મોક ડૉકટર’નું રૂપાંતર છે? Ans: ભટનું ભોપાળુ ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના કયાં અને કયારે થઈ હતી? Ans: પાટણ-ઇ.સ.૧૯૨૩ ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? Ans: ચાળો ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ? Ans: કચ્છ ગાંધીજીના જન્મદિવસને કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવામાં આવે છે? Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ગુજરાત રાજયના ઉદઘાટક કોણ હતા? Ans: રવિશંકર મહારાજ ગુજરાત રાજયના પ્રથમ રાજયપાલ કોણ હતા? Ans: મેંહદી નવાઝ જંગ સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો |
GK
Subscribe to:
Posts (Atom)